Posted inAnkit's Analysis Regional Updates
ડીપ ડિપ્રેશન આગામી કલાકોમાં દક્ષિણ-પૂર્વ પાકિસ્તાનના ભાગો તરફ આગળ વધશે, કચ્છ, ઉત્તર-પશ્ચિમ ગુજરાતના વિસ્તારોમાં આવતી કાલ સુધી વરસાદનું જોર રહશે.
07-09-2025 | 5:30 PM ડીપ ડિપ્રેશન હાલમાં ઉત્તર ગુજરાત/કચ્છ/દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન/દક્ષિણ પૂર્વ પાકિસ્તાન બોર્ડર પાસે રહેલું છે. ડીપ ડિપ્રેશનનું સાંજે 5:30 વાગ્યે લોકેશન 24.5 N 71.2 E હતું. જે રાધનપુર થી 80 કિલોમીટર ઉત્તર -ઉત્તરપશ્ચિમમાં, ડીસા થી 110 કિમી પશ્ચિમ-ઉત્તર પશ્ચિમમાં , ભુજ થી 200 કિલોમીટર ઉત્તર પૂર્વમાં…


